$\sin ^2 x+\left(2+2 x-x^2\right) \sin x-3(x-1)^2=0,-\pi \leq x \leq \pi$ ના ઉકેલો ની સંખ્યા ............ છે.
$6$
$7$
$2$
$4$
ધારો કે $S$ એ સમીકરણ $3^{x}\left(3^{x}-1\right)+2=\left|3^{x}-1\right|+\left|3^{x}-2\right| $ ના વાસ્તવિક બીજનો ગણ હોય તો $\mathrm{S}$ એ .. . .
જો વિધેય $f(x)=\frac{2 x^2-3 x+8}{2 x^2+3 x+8}$ ની મહતમ અને ન્યૂનતમ કિમંતો નો સરવાળો $\frac{m}{n}$ છે કે જ્યાં $\operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1$. તો $\mathrm{m}+\mathrm{n}$ ની કિમંત મેળવો.
એક ત્રિઘાત સમીકરણમાં $x^2$ નો સહગુણક શૂન્ય અને બાકીના સહગુણક વાસ્તવિક અને એક ઉકેલ $\alpha = 3 + 4\, i$ તથા બાકીના ઉકેલો $\beta$ અને $\gamma$ હોય તો $\alpha \beta \gamma$ ની કિમત મેળવો
સમીકરણ $x^2 - |x| - 6 = 0$ ના વાસ્તવિક બીજનો ગુણાકાર = .......
સમીકરણ ${x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,$ ના ઉકેલો નો સરવાળો ...... થાય.