એક ત્રિઘાત સમીકરણમાં $x^2$ નો સહગુણક શૂન્ય અને બાકીના સહગુણક વાસ્તવિક અને એક ઉકેલ $\alpha = 3 + 4\, i$ તથા બાકીના ઉકેલો $\beta$ અને $\gamma$ હોય તો $\alpha \beta \gamma$ ની કિમત મેળવો 

  • A

    $150$

  • B

    $-150$

  • C

    $25$

  • D

    એક પણ નહી 

Similar Questions

જો $a, b, c \in R$ અને  $1$ એ સમીકરણ  $ax^2 + bx + c = 0$ ના ઉકેલો હોય તો વક્ર y $= 4ax^2 + 3bx+ 2c, a \ne 0$ એ $x-$ ક્યાં બિંદુએ છેદશે ?

  • [AIEEE 2012]

જો $\alpha ,\beta,\gamma$ એ સમીકરણ $x^3 + 2x -5 = 0$ ના ઉકેલો હોય અને સમીકરણ  $x^3 + bx^2 + cx + d = 0$ ના ઉકેલો $2 \alpha + 1, 2 \beta + 1, 2 \gamma + 1$ હોય તો $|b + c + d|$ ની કિમત મેળવો (જ્યાં $b,c,d$ નો સરવાળો અવિભાજય સંખ્યા છે )

જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0$ ના બીજ હોય તો  $\alpha^{8}+\beta^{8}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો $\alpha, \beta$ એ સમીકરણ $x^2-x-1=0$ ના બીજ હોય અને $\mathrm{S}_{\mathrm{n}}=2023 \alpha^{\mathrm{n}}+2024 \beta^{\mathrm{n}}$ હોય, તો :

  • [JEE MAIN 2024]

સમીકરણ $x^{2016} -x^{2015} + x^{1008} + x^{1003} + 1 = 0,$ ના કેટલા સમેય ઉકેલો મળે ?