$x$ ની કેટલી કિમત માટે $sin2x + sin4x = 2$ થાય 

  • A

    $0$

  • B

    $1$

  • C

    અનત 

  • D

    આમાંથી એક પણ નહીં 

Similar Questions

જો $0 < \theta < 2\pi $ આપેલ હોય તો સમીકરણ $\tan \theta + \sec \theta = \sqrt 3 ,$ ના ઉકેલની સંખ્યા મેળવો.

સમીકરણ $tan \,3x - tan \,2x - tan\, x = 0$ ના મુખ્ય ઉકેલોની સંખ્યા મેળવો. 

 $x  \in \left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]$ માં $x$ ની કેટલી કિમત મળે કે જેથી $2sin^22x = 2cos^28x + cos10x$ થાય 

જો $sin^2x + sinx \,cosx -6cos^2x = 0$ અને  $-\frac{\pi}{2} < x < 0$,હોય તો $cos2x$ ની કિમત મેળવો. 

જો $A + B + C = \pi$ & $sin\, \left( {A\,\, + \,\,\frac{C}{2}} \right) = k \,sin,\frac{C}{2}$ થાય તો $tan\, \frac{A}{2} \,tan \, \frac{B}{2}=$