પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.
$(I)$ સુક્રોઝ
$(II)$ અકાર્બનિક ક્ષારો
$(III)$ એમિનો એસિડ
$(IV)$ વિટામીન
$I$ અને $III$ જ માત્ર
$II, II$ અને $IV$ જ માત્ર
$I, III$ અને $IV$ જ માત્ર
$I, II, III$ અને $IV$
રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
કેલસ એટલે શું ?
વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :
$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.