$x-$અક્ષ અને $y-$અક્ષના છેદબિંદુને.. ........ કહે છે.
ઉગમબિંદુ
બિંદુ $(-10,0)$ ………. આવેલું છે.
નીચેના કોષ્ટકમાંથી બિંદુઓ $(x, y)$ નું નિરૂપણ કરો.
સ્કેલમાપ $1$ સેમી $= 0.25$ એકમ લો.
$\begin{array}{|c|c|c|c|c|} \hline x & 1.25 & 0.25 & 1.5 & -1.75 \\ \hline y & -0.5 & 1 & 1.5 & -0.25 \\ \hline \end{array}$
$P (5,3)$ અને $Q(5,-8)$ ને જોડતી રેખા ……. છેદે.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો:
$(i) $ બિંદુ $(0, -2)$ એ $y -$ અક્ષ પર છે.
$(ii)$ બિંદુ $(4, 3)$ નું $x$- અક્ષથી લંબઅંતર $4$ છે
જે બિંદુઓની કોટિ અને ભુજનાં ચિહ્ન જુદા જુદા હોય તે બિંદુઓ ……….. માં હશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.