અચળ પ્રવેગી ગતિ કરતાં કણ માટે સ્થાન, વેગ અને પ્રવેગનો આલેખ શેના વડે રજૂ કરવામાં આવે?

  • [JEE MAIN 2021]
  • A
    981-a614
  • B
    981-b614
  • C
    981-c614
  • D
    981-d614

Similar Questions

સીધા રસ્તા (હાઇવે) પર $72 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને $4 s$ માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન બસ દ્વારા કપાતું અંતર. . . . . . . હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે)

  • [JEE MAIN 2024]

પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે છઠ્ઠી સેકન્ડમાં $120 \,cm$ અંતર કાપે તો તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?

સ્થિર સ્થિતિમાંથી $A$ પદાર્થે $a_{1}$ પ્રવેગથી ગતિ શરૂ કરે છે.બે સેકન્ડ પછી $B$ પદાર્થે $a_{2}$ પ્રવેગથી  ગતિ શરૂ કરે છે. $A$ પદાર્થની ગતિ શરૂ કર્યા પછીની પાંચમી સેકન્ડે બંન્નેનું સ્થાનાંતર સમાન થાય તો $a _{1}: a _{2}$ .....

  • [AIIMS 2019]

એક કણનો શરૂઆતનો વેગ $10\;m /sec$ અને પ્રતિ પ્રવેગ $2\;m/sec^2$ છે,તો $5$ મી $sec$ માં કેટલા ...........$m$ અંતર કાપશે?

એક પદાર્થ લાકડાના બ્લોકમાં અંદર જઇને તેનો વેગ અડધો થાય ત્યાં સુધી તે બ્લોકમાં $3\, cm$ જેટલું અંતર કાપે છે. આ પદાર્થ બ્લોકમાં સ્થિર થાય ત્યાં સુધીમાં તે વધારે કેટલું અંતર ($cm$ માં) કાપશે?

  • [AIEEE 2005]