$20\,ms^{-1}$ ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા $500\,m$ અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને $\sqrt{x}\,ms ^{-1}$ ની ઝડપથી પસાર કરી જશે. $x$ નું મૂલ્ય $...........$ થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)

  • [JEE MAIN 2023]
  • A

    $100$

  • B

    $101$

  • C

    $520$

  • D

    $200$

Similar Questions

એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $(p - 1) sec$ માં $s_1$ અંતર અને $p\; sec$ માં ${S_2}$ અંતર કાપતો હોય,તો ${({p^2} - p + 1)^{th}} sec$ માં કેટલું સ્થાનાંતર કરે?

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તેણે ચોથી અને ત્રીજી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 1993]

બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર $u$ વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે $24\,cm$ પ્રવેશે ત્યારે તેનો વેગ $\frac{u}{3}$ થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ $........\,cm$ છે.

  • [NEET 2023]

એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?

  • [AIPMT 2008]

સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ અને સમય $(t)$ વચ્ચેનો સંબંધ નીચે આપેલ છે. નીચેના સમીકરણમાંથી કયું એકરૂપ પ્રવેગીય ગતિની રજૂઆત કરે છે? [જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે]