3-2.Motion in Plane
medium

$xy-$ સમતલમાં ગતિ કરતાં કણનું સ્થાન સમય $t$ ના પદમાં $x = (3{t^2} - 6t)$ મીટર , $y = ({t^2} - 2t)$ મીટર મુજબ આપવામાં આવે છે. તો ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?

A

$t = 0$ સેકન્ડ સમયે કણનો પ્રવેગ શૂન્ય હોય 

B

$t = 0$ સેકન્ડ સમયે કણનો વેગ શૂન્ય હોય 

C

$t = 1$ સેકન્ડ સમયે કણનો વેગ શૂન્ય હોય 

D

કણનો વેગ અને પ્રવેગ ક્યારેય શૂન્ય ના હોય 

Solution

(c) ${v_x} = \frac{{dx}}{{dt}} = \frac{d}{{dt}}(3{t^2} – 6t) = 6t – 6$.

At $t = 1,\;{v_x} = 0$

${v_y} = \frac{{dy}}{{dt}} = \frac{d}{{dt}}({t^2} – 2t) = 2t – 2$.

At $t = 1,\;{v_y} = 0$

Hence $v = \sqrt {v_x^2 + v_y^2} = 0$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.