2.Motion in Straight Line
medium

બે વિદ્યાર્થીઓ $A$ અને $B$ નિશાળથી તેમના  ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે.

નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે?

$(A)$ $A$ નિશાળથી નજીક રહે છે.

$(B)$ $B$ નિશાળથી નજીક રહે છે.

$(C)$ $A$ ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે.

$(D)$ $A$ એ $B$ થી વધુ ઝડપે જાય છે.

$(E)$ $B$ એ $A$ થી વધુ ઝડપે જાય છે.

A

માત્ર $(A)$ અને $(E)$

B

માત્ર $(B)$ અને $(E)$

C

માત્ર $(A), (C)$ અને $(E)$

D

માત્ર $(A), (C)$ અને $(D)$

(JEE MAIN-2023)

Solution

As slope of $B$ > Slope of $A$

$\therefore V_B > V_A$

Also, $t _{ B } < t _{ A }$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.