- Home
- Standard 11
- Physics
3-2.Motion in Plane
hard
$5\, g$ દળ ધરાવતા કણની પ્રક્ષિપ્ત ગતિ આકૃતિમાં દર્શાવવામાં આવી છે. કણનો પ્રારંભિક વેગ $5 \sqrt{2}\, ms ^{-1}$ છે અને હવાના અવરોધને અવગણો. $A$ અને $B$ બિંદુઓ વચ્ચેના વેગમાનમાં ફેરફારનું મૂલ્ય $x \times 10^{-2}\, kgms ^{-1} છે.$ નજીકના પૂર્ણાંકમાં $x$ નું મૂલ્ય ...... હશે.
A$10$
B$8$
C$3$
D$5$
(JEE MAIN-2021)
Solution

$\overrightarrow{ u }=u \cos 45 \hat{ i }+ u \sin 45 \hat{ j }…..(2)$
$\overrightarrow{ v }= v \cos 45 \hat{ i }- v \sin 45 \hat{ j }…..(3)$
$|\overrightarrow{\Delta P }|=| m (\overrightarrow{ v }-\overrightarrow{ u })|…..(4)$
$\Delta P =2 mu \sin 45^{\circ}$
$=2 \times 5 \times 10^{-3} \times 5 \sqrt{2} \times \frac{1}{\sqrt{2}}$
$=50 \times 10^{-3}$
$=5 \times 10^{-2}$
Standard 11
Physics
Similar Questions
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ વેગનો શિરોલંબ ધટક શૂન્ય | $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે |
$(2)$ રેખીય વેગ | $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગના મહત્તમ બિંદુ |
easy