$\theta$ ની કઈ વાસ્તવિક કિમતો માટે સમીકરણ  $\frac{{1 + i\,\cos \theta }}{{1 - 2i\cos \theta }}$ ની કિમત વાસ્તવિક કિમત થાય  $\left( {n \in I} \right)$ 

  • A

    $\left( {2n + 1} \right)\pi $

  • B

    $\left( {2n + 1} \right)\pi /2$

  • C

    $2n\,\,\pi $

  • D

    એક પણ નહી 

Similar Questions

જો $arg\,z < 0$ તો $arg\,( - z) - arg\,(z)$ = . . .

  • [IIT 2000]

જો $x+i y=\frac{a+i b}{a-i b},$ તો સાબિત કરો કે $x^{2}+y^{2}=1$

$|{z_1} + {z_2}|\, = \,|{z_1}| + |{z_2}|$ તોજ શક્ય છે જો . . . ..

જો $z = 3 + 5i,\,\,$ તો $\,{z^3} + \bar z + 198 = $  

જો ${z_1},{z_2}$ અને ${z_3},{z_4}$ એ બે અનુબદ્ધ સંકર સંખ્યા જોડ છે, તો $arg\left( {\frac{{{z_1}}}{{{z_4}}}} \right) + arg\left( {\frac{{{z_2}}}{{{z_3}}}} \right)$ = . . .