બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ અને તનું મૂલ્ય $\vec{B}$ ના કરતાં અડધુ છે. $\vec{A}$ અન $\vec{B}$ વચ્ચેનો કોણ ............. હશે.
$100$
$110$
$150$
$160$
એક સ્થાનાંતર સદિશનો જેનો $Y$ અક્ષના ઘટકનું મૂલ્ય $10$ એકમ છે. તેણે X-અક્ષ સાથે બનાવેલો ખૂણો $30^°$ હોય તો સદિશનું મૂલ્ય શોધો.
સદિશના વિભાજનની જરૂર ક્યારે પડે છે ?
જ્યારે સદિશનું તેજ સમતલમાં વિભાજન કરવામાં આવે ત્યારે તે સદીશના યામ સમતલમાં ઘટકોની મહત્તમ સંખ્યા શું હશે ?