$\overrightarrow {{F_1}} $ અને $\overrightarrow {{F_2}} $ નું પરિણામી કઇ આકૃતિમાં $\overrightarrow {{F_3}} $ બને છે.
આકૃતિમાં દર્શાવેલ કણ $5 \,ms^{-1}$ ની અચળ ઝડપથી ભ્રમણ કરે છે. તો અડધા પરિભ્રમણ દરમિયાન વેગમાં કેટલા ........$ms^{-1}$ નો ફેરફાર થાય?
બે સદિશ $\vec A$ અને $\vec B$ સમાન માન ધરાવે છે. $(\vec A + \vec B)$ નું માન એ $(\vec A - \vec B)$ ના માન કરતા $n$ ગણું છે. $\vec A$ અને $\vec B$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.
વસ્તુ ઉપ૨ $\vec{F}_1$ અને $\vec{F}_2$ બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ $\vec{F}_1$ અને $\vec{F}_2$ વચ્ચેનો કોણ $\cos ^{-1}\left(\frac{1}{n}\right)$ છે. $|n|$ નું મૂલ્ય. . . . . . . . .થશે.
સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.