જો  કોઈ $0 < \alpha < \frac{\pi }{2}$ માટે ત્રિકોણ ની બાજુઓ $\sin \alpha ,\,\cos \alpha $ અને $\sqrt {1 + \sin \alpha \cos \alpha } $ આપેલ છે તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો......$^o$ મેળવો.

  • [AIEEE 2004]
  • A

    $150$

  • B

    $90$

  • C

    $120$

  • D

    $60$

Similar Questions

જો $f(x) = sinx + 2sin^2x + 3sin^3x + 4sin^4x+....\infty $ ,હોય તો સમીકરણ $f(x) = 2$ ના  $x \in \left[ { - \pi ,\pi } \right] - \left\{ { \pm \frac{\pi }{2}} \right\}$ માં કેટલા ઉકેલો મળે?

સમીકરણ $\cos x - x + \frac{1}{2} = 0$ નું એક બીજ . . . . . અંતરાલમાં આવેલ છે.

જો $\cos \theta = - \frac{1}{{\sqrt 2 }}$અને $\tan \theta = 1$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

જો $\frac{{\tan 3\theta - 1}}{{\tan 3\theta + 1}} = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

સમીકરણ $\sin (9 x)+\sin (3 x)=0$ ના અંતરાલ $[0,2 \pi]$ માં ઉકેલની સંખ્યા મેળવો.

  • [KVPY 2019]