સમીકરણ ${2^{\tan \,\,\left( {x\,\, - \,\,{\textstyle{\pi \over 4}}} \right)}}$ $- 2$${\left( {0.25} \right)^{\frac{{{{\sin }^2}\,\left( {x\,\, - \,\,{\textstyle{\pi \over 4}}} \right)}}{{\cos \,\,2x}}}}$ $+ 1 = 0$ નો ઉકેલગણ.......... છે
ખાલી ગણ
એકાકી ગણ
બે ઘટક ધરાવતો ગણ
અનંત ગણ
જો $\sin 2\theta = \cos 3\theta $ અને $\theta $ એ લઘુકોણ હોય તો $\sin \theta $ મેળવો.
સમીકરણ $\cos x - x + \frac{1}{2} = 0$ નું એક બીજ . . . . . અંતરાલમાં આવેલ છે.
સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
સમીકરણ $tan\,\, 2\theta\,\, tan\theta = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો
સમીકરણ $(\sqrt 3 - 1)\,\sin \,\theta \, + \,(\sqrt 3 + 1)\,\cos \theta \, = \,2$ ના બધા $n \in Z$ ના વ્યાપક ઉકેલ મેળવો.