જો અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણો $2 \sin ^{2} \theta-\cos 2 \theta=0$ અને $2 \cos ^{2} \theta+3 \sin \theta=0$  ના સામાન્ય ઉકેલોનો સરવાળો  $k \pi$ હોય તો $k$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2022]
  • A

    $3$

  • B

    $6$

  • C

    $9$

  • D

    $12$

Similar Questions

સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.

ધારોકે $S=\{\theta \in[0,2 \pi): \tan (\pi \cos \theta)+\tan (\pi \sin \theta)=0\} .$ તો $\sum_{\theta \in s} \sin ^2\left(\theta+\frac{\pi}{4}\right)=...........$.

  • [JEE MAIN 2023]

સમીકરણ $sin\,\, 2x + cos\,\, 4x = 2$ ના ઉકેલોની સંખ્યા મેળવો 

જો $\tan m\theta = \tan n\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

સમીકરણ  $2^x + x = 2^{sin \ x} +  \sin x$ ના $[0,10\pi ]$  માં કુલ કેટલા ઉકેલો મળે ?