$30^{°}$ $C$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times {10^{ - 5}}\,g{L^{ - 1}}$ હોય તો તેનો દ્રાવ્યતા ગુણાકાર ગણો.
$1.0 \times 10^{-14}$
$25^{°}$ $C$ તાપમાને $AgI$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times {10^{ – 16}}\,mo{l^2}\,{L^{ – 2}}$ છે. તો $25^{°}$ $C$ તાપમાને ${10^{ – 4}}\,N$ $KI$ માં $AgI$ ની દ્રાવ્યતા કેટલી ?
$298$ $K$ તાપમાને $Ca{F_2}$ નો ${K_{sp}} = 1.7 \times {10^{ – 10}}$ છે. કોઈ એક વ્યક્તિ $Ca{F_2}$ થી સંતૃપ્ત પાણી દરરોજ $2.5$ $L$ પીવે છે. દરરોજ તે વ્યક્તિના શરીરમાં કેટલા ગ્રામ $Ca{F_2}$ જશે ? ( $Ca{F_2}$ નું આણ્વીય દળ $= 78$ $g$ $mol^{-1}$ )
$NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ વાયુ પસાર કરતાં $NaCl$ની દ્રાવ્યતા …… .
$A_2B_3$ ના જલીય દ્રાવણમાં તે $A_2B_3 $ $\rightleftharpoons$ $ 2A^{+3} + 3B^{-2}$ પ્રમાણે સંપૂર્ણ આયનીકરણ પામે છે. દ્રાવ્યમાં $A^{+3}$ ની સંખ્યા એ…… બરાબર છે.
સેન્ટી સમપ્રમાણ (સેન્ટી નોર્મલ)$ H_2SO_4$ માં $PbSO_4$ ની દ્રાવ્યતા કેટલી થાય ? ચોકકસ તાપમાને $PbSO_4$ ની દ્રાવ્યતા $1 \times 10^{-4}$ મોલ પ્રતિ લીટર
Confusing about what to choose? Our team will schedule a demo shortly.