સમીકરણ $tan\,\, 2\theta\,\, tan\theta = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો 

  • A

    $\frac{\pi }{3}$

  • B

    $(6n \pm 1)\frac{\pi }{6}$

  • C

    $(4n \pm 1)\frac{\pi }{6}$

  • D

    $(2n \pm 1)\frac{\pi }{6}$

Similar Questions

$8cosx = x$ ના ઉકેલોની સંખ્યા કેટલી થાય?

સમીકરણ  $3cos^2x - 8sinx = 0$ ના $[0, 3\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી મળે ?

જો $f(x) = sinx + 2sin^2x + 3sin^3x + 4sin^4x+....\infty $ ,હોય તો સમીકરણ $f(x) = 2$ ના  $x \in \left[ { - \pi ,\pi } \right] - \left\{ { \pm \frac{\pi }{2}} \right\}$ માં કેટલા ઉકેલો મળે?

સમીકરણ યુગમો $x\,\, + \,\,y\,\, = \,\,\frac{{2\pi }}{3},\,{\rm{cos}}\,{\rm{x   + }}\,{\rm{ cos}}\,{\rm{y}}\,{\rm{ = }}\,\frac{3}{2},$ જ્યાં $x$ અને $y$ એ વાસ્તવિક હોય તેવા ઉકેલોનો ગણ ...... છે. 

જો $\cos \,x = \frac{{2\cos y - 1}}{{2 - \cos y}},x,\,y\, \in \,\left( {0,\pi } \right),$ હોય તો $tan(x/2)cot(y/2) =$