- Home
- Standard 9
- Science
7. MOTION
medium
આકૃતિમાં ઝડપ સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલ છે.
$(a)$ પ્રથમ $4\, s$ માં કાર કેટલું અંતર કાપશે ? આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતરને આલેખમાં છાયાંકિત કરો.
$(b)$ આલેખનો કયો ભાગ કારની અચળ ગતિ દર્શાવે છે ?

Option A
Option B
Option C
Option D
Solution

$(a)$ ઝડપ -સમયના આલેખ નીચેના ભાગનું ક્ષેત્રફળ વસ્તુ વડે કાપેલું અંતર દર્શાવે છે.
$(a)$ પ્રથમ $4$ સેકન્ડમાં કારે કાપેલું અંતર લગભગ $6\, m$.
$(b)$ $ 6.0\, s$ પછી કારની ગતિ અચળ (સમાન) થાય છે.
Standard 9
Science