- Home
- Standard 9
- Science
એક પથ્થરને ઊર્ધ્વદિશામાં $5\, m s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધોદિશામાં પ્રવેગ $10\, m s^{-2}$ હોય, તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે ?
$t=1 \,s\;;\;s=1.25 \, m$
$t=0.5 \,s\;;\;s=2.25 \, m$
$t=1 \,s\;;\;s=2.5 \, m$
$t=0.5 \,s\;;\;s=1.25 \, m$
Solution
અહીં $u=5\, ms ^{-1}$, $v=0 \,ms ^{-1}$, $ a=-\,10 \,ms ^{-2}$, $s=$ ?, $t=$ ?
ગતિના સમીકરણ $(1)$ પરથી,
$v=u+a t$
$\therefore $ $t=\frac{v-u}{a}$
$=\frac{0 \, ms ^{-1}-5 \,ms ^{-1}}{-10 \,ms ^{-2}}$
$\therefore \, \, t=0.5 \,s$
ગતિના સમીકરણ $(3)$ પરથી,
$2as =v^{2}-u^{2}$
$\therefore \, \, s=\frac{v^{2}-u^{2}}{2 a}=\frac{\left(0\, ms ^{-1}\right)^{2}-\left(5\, ms ^{-1}\right)^{2}}{2\left(-10\, ms ^{-2}\right)}$
$\therefore \, \, s=\frac{-25}{-20}\, m$
$\therefore \, \, s=1.25 \, m$
$\therefore $ આમ, પથ્થર $1.25\, m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને તે માટે $0.5 \,s$ સમય લાગશે.