વિધાન; $(\mathrm{p} \wedge(\mathrm{p} \rightarrow \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r})) \rightarrow \mathrm{r}$ એ .  . .  . 

  • [JEE MAIN 2021]
  • A

    સંપૂર્ણ સત્ય છે

  • B

    $\mathrm{p} \rightarrow \sim \mathrm{r}$ ને તુલ્ય છે

  • C

    તર્કદોષી છે

  • D

    $\mathrm{q} \rightarrow \sim \mathrm{r}$ ને તુલ્ય છે

Similar Questions

આપેલ પૈકી નિત્ય સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2020]

વિધાન $B \Rightarrow((\sim A ) \vee B )$ એ $............$ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]

જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow  q$ નું નિષેધ વિધાન મેળવો. 

‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ