$4\, cm $ અને $5\, cm$ ત્રિજયાના બે પરપોટા ભેગા થાય, ત્યારે ${S_1}{S_2}$ સામાન્ય સપાટીની ત્રિજયા ..... $cm$ થાય?
$4$
$20$
$5$
$4.5$
$3\,cm$ ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો $3\,cm$ ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ $r\,cm$ ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો $r$ નું મૂલ્ય $.........$ હશે.
સાબુના પરપોટામાં અંદરનું દબાણ તેના બાહ્ય દબાણ કરતા. . . . . . જેટલું વધારે હશે. $(\mathrm{R}=$ પરપોટાની ત્રિજ્યા, $S=$ પરપોટાનું પૃષ્ઠતાણ આપેલ છે)
જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણ
પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ તારવો.
ત્રણ પરપોટા $A,B$ અને $C$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો