- Home
- Standard 12
- Mathematics
3 and 4 .Determinants and Matrices
hard
સુરેખ સમીકરણોની સંહતિ $\lambda x+2 y+2 z=5$ ; $2 \lambda x+3 y+5 z=8$ ; $4 x+\lambda y+6 z=10$ ને . . . .
A
$\lambda=2$ હોય ત્યારે અનંત ઉકેલ ધરાવે
B
$\lambda=-8$ હોય ત્યારે એકાકી ઉકેલ ધરાવે
C
$\lambda=8$ હોય ત્યારે ઉકેલ ખાલીગણ હોય
D
$\lambda=2$ હોય ત્યારે ઉકેલ ખાલીગણ હોય
(JEE MAIN-2020)
Solution
$D=\left|\begin{array}{ccc}{\lambda} & {3} & {2} \\ {2 \lambda} & {3} & {5} \\ {4} & {\lambda} & {6}\end{array}\right|=(\lambda+8)(2-\lambda)$
for $\lambda=2 ; \mathrm{D}_{1} \neq 0$
Hence, no solution for $\lambda=2$
Standard 12
Mathematics