લંબાઈ, વેગ અને બળનો એકમ બમણો કરવામાં આવે તો નીચેનામાંથી ક્યો અન્ય એકમોમાં યોગ્ય ફરફાર છે?
સમયનો એકમ બમણો થઈ જાય
દળનો એકમ બમણો થઈ જાય
વેગમાનનો એેકમ બમણો થઈ જાય
ઊર્જાનો એેકમ બમણો થઈ જાય
જો $x = a + bt + ct^2$ માં $x$ મીટરમાં, $t$ સેકન્ડમાં હોય, તો $a,\, b,\, c$ ના એકમો મેળવો.
મૂળભૂત $SI$ એકમોની સંખ્યા કેટલી છે?
નીચે પૈકી કયું વોટ (Watt) ને સમતુલ્ય નથી?
સૂચિ $I$ અને સૂચિ $II$ ને મેળવો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ પૃષ્ઠતાણ | $(I)$ $Kg m ^{-1} s ^{-1}$ |
$(B)$ દબાણ | $(II)$ $Kg ms^{-1 }$ |
$(C)$ સ્નિગ્ધતા | $(III)$ $Kg m ^{-1} s ^{-2}$ |
$(D)$ આઘાત | $(IV)$ $Kg s ^{-2}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો
આત્મપ્રેરકત્વનો એકમ શું થાય?