${}^{50}{C_4} + \sum\limits_{r = 1}^6 {^{56 - r}{C_3}} $=
$^{56}{C_3}$
$^{56}{C_4}$
$^{55}{C_4}$
$^{55}{C_3}$
શબ્દ $'SAHARANPUR'$ માંથી ત્રણ અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય ?
$52$ પત્તાને ચાર બાળકોમાં સમાન સંખ્યામાં કેટલી રીતે વહેચી શકાય.
માત્ર અને બધાજ પાંચ અંકો $1,3,5,7$ અને $9$ નો ઉપયોગ કરીને $6$ અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય.
$4$ જોડકાં (પતિ અને પત્ની)એ $4$ સભ્યોની સમિતી બનાવવાનું નક્કી કર્યું. તો કેટલી ભિન્ન સમિતી કરી શકાય કે જેમાં જોડકાં સ્થાન મેળવી શકતા નથી ?
ક્રિકેટના $14$ ખેલાડીઓ પૈકી $5$ બોલરો છે. તે પૈકી અગિયાર ખેલાડીઓની ટીમની પસંદગી કેટલી રીતે થઈ શકે જેમાં ઓછામાં ઓછા $ 4 $ બોલર હોય ?