$\frac{{\tan {{70}^o} - \tan {{20}^o}}}{{\tan {{50}^o}}} = $
$1$
$2$
$3$
$0$
ધારો કે $\theta $ અને $\phi (\ne 0)$ ની કિમત એવી હોય કે જેથી $sec\,(\theta + \phi ),$ $sec\,\theta $ અને $sec\,(\theta - \phi )$ સમાંતર શ્રેણી માં થાય. જો $cos\,\theta = k\,cos\,( \frac {\phi }{2})$ કોઈક $k,$ માટે હોય તો $k$ =
${(\cos \alpha + \cos \beta )^2} + {(\sin \alpha + \sin \beta )^2} = $
સાબિત કરો કે : $\cot 4 x(\sin 5 x+\sin 3 x)=\cot x(\sin 5 x-\sin 3 x)$
ત્રિકોણ $ABC$ માટે ,$\sin A + \sin B + \sin C = . . . .$
જો $A + B + C = \frac{\pi }{2}$ થાય તો $tanA\,\, tanB + tanB\,\, tanC + tanC\,\, tanA$ =