સમીકરણ $\tan \theta + \frac{1}{{\sqrt 3 }} = 0$ નું સમાધાન કરે તેવી $\theta $ ની ${0^o}$ અને ${360^o}$ વચ્ચેની કિમતો મેળવો.
$\theta = {150^o}$ અને ${300^o}$
$\theta = {120^o}$ અને ${300^o}$
$\theta = {60^o}$ અને ${240^o}$
$\theta = {150^o}$ અને ${330^o}$
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\sec x=2$
જો $\tan 2\theta \tan \theta = 1$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
જો $m$ અને $n$ એ સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}$ નું સમાધાન કરતી અંતરાલ $[-\pi, \pi]$ માં ની $\theta$ ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો $m n=...........$
સમીકરણ $sin^{100}x\,-\,cos^{100} x= 1$ નો વ્યાપક ઉકેલગણ મેળવો.