સમીકરણ $\cos \theta + \sqrt 3 \sin \theta  = 2$ નું સમાધાન કરે તેવા $\theta $ નો ઉકેલ મેળવો.

  • A

    $\frac{\pi }{3}$

  • B

    $\frac{{5\pi }}{3}$

  • C

    $\frac{{2\pi }}{3}$

  • D

    $\frac{{4\pi }}{3}$

Similar Questions

સમીકરણ $\cos 2\theta = \sin \alpha ,$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

જ્યારે $x \in\left[0, \frac{\pi}{2}\right]$ હોય ત્યારે સમીકરણ $\sqrt{3}\left(\cos ^{2} x\right)=(\sqrt{3}-1) \cos x+1,$ નાં ઉકેલોની સંખ્યા .......... છે.

  • [JEE MAIN 2021]

જો $0\, \le \,x\, < \frac{\pi }{2},$  તો $x$ ની કિમતો ની સંખ્યા મેળવો ક જેથી સમીકરણ $sin\,x -sin\,2x + sin\,3x=0,$ થાય.

  • [JEE MAIN 2019]

$x$ ની અંતરાલ $[0, 5\pi]$ ની ઉકેલોની સંખ્યા મેળવો કે જે સમીકરણ $3sin^2x\, \,-\,\, 7sinx + 2 = 0$  ને સંતોષે છે. 

અંતરાલ $[0,\,\,2\pi ]$ માં સમીકરણ $(5 + 4\cos \theta )(2\cos \theta + 1) = 0$ નો ઉકેલગણ મેળવો.