સમીકરણ $\tan \theta = \cot \alpha $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $
$\theta = n\pi - \frac{\pi }{2} + \alpha $
$\theta = n\pi + \frac{\pi }{2} + \alpha $
$\theta = n\pi - \frac{\pi }{2} - \alpha $
$\sin 2 x-\sin 4 x+\sin 6 x=0$ ઉકેલો.
જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$
જો $e ^{\left(\cos ^{2} x+\cos ^{4} x+\cos ^{6} x+\ldots \ldots \infty\right) \log _{e} 2}$ એ સમીકરણ $t ^{2}-9 t +8=0,$ નું સમાધાન કરે, તો $\frac{2 \sin x}{\sin x+\sqrt{3} \cos x}\left(0 < x < \frac{\pi}{2}\right)$ નું મૂલ્ય .......... થાય.
જો સમીકરણ $0 \le x < 2\pi $ તો સમીકરણ $\cos x + \cos 2x + \cos 3x + \cos 4x = 0$ ને સંતોષતી $x$ ની વાસ્તવિક કિંમતોની સંખ્યા . . . . . .છે.
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : $\sin 2 x+\cos x=0$