નીચેનામાંથી કયો અપરીવહનશીલ વિદ્યુતચુંબકીય તરંગ છે ?

  • A

    ઊર્જા

  • B

    વેગમાન

  • C

    વિદ્યુતભાર

  • D

    માહિતી

Similar Questions

સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર ${E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}$ મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે?

(${C}=$ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)

  • [JEE MAIN 2021]

$n$ વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં $50\, Wm^{-2}$ તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.

  • [JEE MAIN 2019]

વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો. 

એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત $\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]$ છે.$x,y$ અને $z$ દિશામાં એકમ સદીશ અનુક્રમે $\hat i,\hat j,\hat k$ હોય તો $\hat s$ કઈ દિશામાં પ્રસરે?

  • [JEE MAIN 2019]

એક વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}$ દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન $\hat{\mathrm{k}}$ દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે?

  • [JEE MAIN 2020]