- Home
- Standard 9
- Science
7. MOTION
medium
એક સાઇકલ-સવારની ગતિ માટે વેગ $\to $ સમયનો (આકૃતિ) આલેખ દર્શાવેલ છે, તો તેનો $(i)$ પ્રવેગ $(ii)$ વેગ $(iii)$ $15\, s$. માં સાઇકલ-સવારે કાપેલ અંતરની ગણતરી કરો.

A
$0$, $20\, ms ^{-1}$, $300 \,m$
B
$10$, $20\, ms ^{-1}$, $30 \,m$
C
$0.5$, $20\, ms ^{-1}$, $0.30 \,m$
D
$0$, $0.2\, ms ^{-1}$, $300 \,m$
Solution

$(i)$ અહીં વેગમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી પ્રવેગ શૂન્ય થાય.
$(ii) $ આલેખમાં દર્શાવ્યા પ્રમાણે, વેગ $= 20\, ms^{-1}$ થાય.
$(iii)$ $15\, s$ માં કાપેલ અંતર $s = u \times t = 20 \times 15 = 300 \,m $
Standard 9
Science