એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે.
$\frac{4}{5}$
$\frac{16}{25}$
$\frac{8}{5 \sqrt{5}}$
$\frac{2}{\sqrt{5}}$
$T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)
$ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ હોય?
જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ ....... વાતાવરણ થશે?