$2 \,mm ^2$ આડછેદ ધરાવતા પદાર્થની લંબાઈમાં $2 \%$ જેટલુ ખેંચાણ અનુભવતા પદાર્થમાં એકમ કદ દીઠ થતુ કાર્ય.............. $MJ / m ^3$ $\left[Y=8 \times 10^{10} \,N / m ^2\right]$

  • A

    $40$

  • B

    $32$

  • C

    $64$

  • D

    $16$

Similar Questions

$L$ લંબાઈના એક લાંબા તાર પર જ્યારે $M$ દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ $(L + l)$ બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?

  • [NEET 2019]

જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $10\, N $ બળ લગાવતા તેની લંબાઈમાં $ 0.5\, mm$ નો વધારો થાય છે. તારની ઊર્જા અને તેને $1.5\, mm$ ખેચવા માટે કરવા પડતાં કાર્યનો ગુણોત્તર કેટલો થાય $?$

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?

સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....

બે તારના યંગ મોડ્યુલસ નો ગુણોત્તર $2:3$ છે જો બંને પર સમાન પ્રતિબળ લગાવવામાં આવે તો તેની એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય $?$