સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
અચળ રહે
ઘટે
વધે
એકપણ નહી
$1\,c{m^2}$ આડછેદ અને $0.2\, m$ લંબાઇ ધરાવતા તાર પર $5kg$ દળ લગાવતા તેમાં સંગ્રહીત ઊર્જા કેટલી થાય ? ($Y= 1 \times {10^{11}}\,N/{m^2}$)
$5m$ લંબાઇના તાર પર $10kg$ દળ લટકાવતા તેની લંબાઇ $1mm$ વધે ,તો તારમાં ......... $joule$ ઊર્જા સંગ્રહ થય હશે?
$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$
$Y = 2.0 \times {10^{11}}\,N/{m^2}$ યંગ મોડયુલસ ધરાવતા અને $1m$ લંબાઇ ધરાવતા તારને બે દ્રઢ આધાર વચ્ચે બાંધેલ છે.તેનું તાપમાન ${100^o}C$ વધારતાં તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય? ($\alpha = 18 \times {10^{ - 6}}{\,^o}{C^{ - 1}}$,$A = 1\,c{m^2}$)
સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ઘનતા કોને કહે છે ? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.