$T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)
સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?
એક આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેના દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?
નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?
વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.
વિધાન $-2$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.