- Home
- Standard 11
- Physics
એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે.
વાયુને સમતાપી પ્રક્રિયા દ્વારા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન માટે સમાન કાર્યની જરૂર પડે છે.
સમતાપી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે,ત્યારે કઇ પ્રક્રિયામાં વધારે કાર્યની જરૂર પડશે,તે વાયુની પરમાણુની રચના પર આધારિત છે.
વાયુને સમતાપીય પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે.
Solution

${V_1} = V,{V_2} = V/2$
$On\,P – V\,diagram,$
$Area\,under\,adiabatic\,curve>Area\,under\,isothermal\,curve,$
So compressing the gas through adiabatic process will require more work to be done.
Similar Questions
કોલમ $-I $ માં આલેખ અને કોલમ $-II$ માં પ્રક્રિયાને યોગ્ય રીતે જોડો :
કોલમ $-I $ | કોલમ $-II $ |
$(a)$ figure $(a)$ | $(i)$ સમોષ્મી પ્રકિયા |
$(b)$ figure $(b)$ | $(ii)$ સમદાબ પ્રકિયા |
$(ii)$ સમકદ પ્રકિયા |
સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં $\Delta Q$ એ આપેલ ઉષ્મા, $\Delta W$ એ કાર્ય અને $\Delta U$ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા | પરિસ્થિતિ |
$(I)$ સમોષ્મી | $(A)\; \Delta W =0$ |
$(II)$ સમતાપી | $(B)\; \Delta Q=0$ |
$(III)$ સમકદ | $(C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0$ |
$(IV)$ સમદાબી | $(D)\; \Delta U =0$ |