સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર $2 q,-q$ અને $-q$ મૂકવામાં આવે છે, ત્રિકોણનાં કેન્દ્ર પર
વિદ્યુતક્ષેત્ર શૂન્ય અને વિદ્યુતસ્થિતિમાન અશુન્ય
વિદ્યુતક્ષેત્ર અશૂન્ય અને વિદ્યુતસ્થિતિમાન શુન્ય
વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન શુન્ય
વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન અશુન્ય
ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો $A,B$ અને $C$ ની અનુક્રમે ત્રિજયાઓ $a,b$ અને $c$ $( a < b < c)$ ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે $ + \sigma , - \sigma $ અને $ + \sigma $ છે. $B$ કવચનું સ્થિતિમાન :
$10\;cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $80\;V$ થાય. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?
$5\times 10^{-9}\,C$ ના બિંદુવત વીજભારને લીધે $P$ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $50\,V$ છે. બિંદુવત વીજભારથી $P$ નું અંતર ........$cm$ છે. $\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.$ ધારો $]$
વિદ્યુતભાર $+ q$ અને $-\,3q$ ને $100\,cm$ દૂર મૂકેલા છે. $+ q$ વિદ્યુતભારથી બંને વિદ્યુતભારની વચ્ચે કેટલા અંતરે($cm$ માં) વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?
સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.