દરેક $m$ દળ ધરાવતા એવા ત્રણ કણો $l$ બાજુના સમભુજ ત્રિકોણ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. નીચેના માંથી ક્યું/કયા સાચા છે?
અક્ષ '$1$' ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{5}{4} ml^2$ છે.
અક્ષ '$2$' ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{3}{4} m l^2$ છે.
તેના એક ખૂણામાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 ml^2$ છે.
આપેલ તમામ
લોખંડ અને એલ્યુમિનિયમની મદદથી વર્તૂળાકાર તકતી બનાવવામાં આવે છે. જેથી તેની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય છે. તે શક્ય છે જો...
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાના વ્હીલને તેનાથી બમણી ત્રિજ્યા મોટા વ્હીલ સાથે સમઅક્ષીય રીતે જોડેલું છે. તંત્ર સામાન્ય અક્ષ પર ભ્રમણ કરે છે. વ્હીલ પર દોરી $A$ અને $B$ જોડેલી છે જે સરકતી નથી. જો $ x$ અને $ y $ એ $A $ અને $B$ એ સમાન સમયગાળામાં કાપેલું અંતર છે, તો....
અસુરેખ રેખા $AB$ પર $XY$ સમતલમાં $m$ દળનો કણ ગતિ કરે છે. જો ઊગમબિંદુ $O$ ની સાપેક્ષે કણ $A$ પર હોય ત્યારે $ L_A$ અને $B$ પર હોય ત્યારે $ L_B$ છે ત્યારે......
મેઇન્ટેનન્સના ભાગરૂપે એક જેટ એન્જિનના કોમ્પ્રેસરને આલેખમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે તો આપેલ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસર દ્વારા થતા પરિભ્રમણ ની સંખ્યા કેટલી હશે?
ટોર્ક આપવાથી પદાર્થનો કોણીય વેગ $\omega_1$ થી $\omega_2$ થાય છે. પ્રારંભિક ચકાવર્તનની ત્રિજ્યાથી અંતિમ ચકાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે ?