ત્રણ ધન સંખ્યાઓ વધતી સમગુણોતર શ્રેણી બનાવે છે. જો આ સમગુણોતર શ્રેણીના મધ્યમ પદને બમણું કરવામાં આવે તો નવી સંખ્યાઓ સંમાતર શ્રેણીમાં થાય. તો સમગુણોતર શ્રેણીનો સામાન્ય ગુણોતર ........ થાય.
$2 - \sqrt 3 $
$2 + \surd 3$
$\sqrt 2 + \surd 3$
$3 + \surd 2$
જો $a_1, a_2...,a_n$ એ વાસ્તવિક ધન સંખ્યાઓ છે કે જેનો ગુણાકાર અચળ $c$ ,હોય તો $a_1 + a_2 +.... + a_{n - 1} + 2a_n$ ની ન્યૂનતમ કિમત મેળવો
જો $n$ સમાંતર મધ્યક $a_1,a_2,......a_n$ એ $50$ અને $100$ ની વચ્ચે મૂકવામાં આવે તથા $n$ સ્વરિત મધ્યકો $h_1$ , $h_2$ , ...... $h_n$ એ તે બે સંખ્યાઓ વચ્ચે મૂકવામાં આવે તો $a_2h_{n-1}$ ની કિમત મેળવો
જો $A, G, H$ આપેલી બે સંખ્યાઓ વચ્ચેના અનુક્રમે સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરીત મધ્યક હોય, તો = …..
જો $x\in (0,\frac{\pi}{4})$ હોય તો $ \frac{cos x}{sin^2 x(cos x-sin x)}$ ની કઈ કીમત શક્ય નથી ?
જો $a,\,b,\;c$ એ સમાંતર શ્રેણીમાં છે અને ${a^2},\;{b^2},\;{c^2}$ સ્વરિત શ્રેણીમાં હોય તો