જો $a_1, a_2...,a_n$ એ વાસ્તવિક ધન સંખ્યાઓ છે કે જેનો ગુણાકાર અચળ $c$ ,હોય તો $a_1 + a_2 +.... + a_{n - 1} + 2a_n$ ની ન્યૂનતમ કિમત મેળવો 

  • A

    $n(2c)^{1/n}$

  • B

    $(n + 1)c^{1/n}$

  • C

    $2nc^{1/n}$

  • D

    $(n + 1)(2c)^{1/n}$

Similar Questions

જો $a_1,a_2,…..a_n$ એ એવી ધન સંખ્યાઓ છે કે જેથી $a_1 . a_2 ….a_n = 1$ થાય તો તેમનો સરવાળો.........

જો $p$ અને $q (p > q)$ વચ્ચેનો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતાં બે ગણો હોય, તો $p : q = .......$

જેનું પ્રથમ પદ $ a $ અને સામાન્ય ગુણોતર $r$ હોય તેવી સમગુણોત્તર શ્રેણી લો. જો $A$ અને $H$ એ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ $n$ પદો માટે અનુક્રમે સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યક હોય, તો $A.H. = .........$

બે ધન વાસ્તવિક સંખ્યાઓ $a$ અને $b$ ના સમાંતર અને સ્વરિત મધ્યકોનો ગુણોત્તર $m:n$ છે, તો $a : b$ ની કિમંત મેળવો ?

જો $a$ અને $b, a>b>0$ નો સમાંતર મધ્યક તેના ગુણોત્તર મધ્યક કરતાં પાંચગણો હોય તો $\frac{{a + b}}{{a - b}}$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2017]