બે $C$ અને $2\, C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ અને $2\, V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા $.....CV^2$ જેટલી હશે. 

  • [JEE MAIN 2020]
  • A

    $4.5$

  • B

    $4.16$

  • C

    $0$

  • D

    $1.5$

Similar Questions

એક અવિદ્યુતભારીત કેપેસિટરને જ્યારે પૂર્ણ વિદ્યુતભારીત કરવા માટે બેટરી સાથે જોડવામાં આવે છે, ત્યારે,

જો ત્રણ કેપેસિટરો હોય અને એક ઉદગમ કે જેનો $e.m.f.\, V$ હોય તો સંગ્રહિત ઊર્જા મહત્તમ થવા માટે ત્રણ કેપેસિટરોને ઉદગમની વચ્ચે કેવી રીતે જોડવા હોવા જોઈએ ?

$4 \times {10^{ - 6}}$ ફેરાડે કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100\,\,volts$ થી ચાર્જ કરવામાં આવે તો સંગ્રહાતી ઉર્જા .......$Joule$ થાય 

  • [AIIMS 1980]

વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)

$C$ સંધારકતતા અને $V$ વોલ્ટેજ ધરાવતા સંધારકને $E$ જેટલી ઊર્જા છે. તેને બીજી $2 \mathrm{C}$ સંધારકતા અને $2 \mathrm{~V}$ સ્થિતિમાન ધરાવતા  સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય $\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}$, જ્યાં$x$ ________છે.

  • [JEE MAIN 2024]