સમકેન્દ્રીય અને સમતલીય બે રીંગની ત્રિજયા $ {R_1} $ અને $ {R_2} $ $ {R_1} > > {R_2} $ ની વચ્ચે અનોન્ય પ્રેરકત્વ કોના સપ્રમાણમાં હોય?
$ {R_1}/{R_2} $
$ {R_2}/{R_1} $
$ R_1^2/{R_2} $
$ R_2^2/{R_1} $
બે ગૂંચળાઓ $0.002 \mathrm{H}$ અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં $i=i_0$ sinwt, જ્યાં $i_0=5 \mathrm{~A}$ અને $\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}$, અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય $\frac{\pi}{\alpha} \mathrm{V}$ છે. તો $\alpha$ નું મૂલ્ય_____છે.
જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?
એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
$\mathrm{l}$ લંબાઈના બે સમાલિય સોલેનોઇડના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જણાવો.
એક ગૂંચળામાં પ્રવાહના ફેરફાર $0.01\,A$ કરતા બીજા ગૂંચળાના ફ્લકસમા ફેરફાર $2 \times {10^{ - 2}}\,Wb$ થાય તો અનોન્ય પ્રેરકત્વ ......$henry$