બે પાસા સ્વતંત્ર રીતે ઉછાળવામાં આવે છે. ધારો કે પહેલા પાસા પર આવેલ સંખ્યા એ બીજ પાસા પર આવેલ સંંખ્યાથી નાની હોય તે ઘટના $A$ છે, તથા પ્રથમ પાસા ૫ર યુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે તે ઘટના $B$ છે.વધુમાં ધારોકે પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા આવે અને બીજા પાસા પર યુગ્મ સંખ્યા આવે તે ઘટના  $C$ છે.તો,:

  • [JEE MAIN 2023]
  • A

    ઘટના $(A \cup B) \cap C$ ને અનુરૂપ બનાવોની સંખ્યા  $6$ છે.

  • B

    $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ છે.

  • C

    ઘટનાઓ $A , B$ અને $C$ ને અનુરૂપ બનાવોની સંખ્યા અનુક્રમે  $15,6$ અને $6$ છે.

  • D

    $B$ અને $C$ નિરપેક્ષ ઘટનાઓ છે.

Similar Questions

જો $E$ અને $F$ નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે ઘટનાઓ $E$ અને $F'$ પણ નિરપેક્ષ છે.

ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે. અને ગણિતશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. તો ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ હોવાની સંભાવના કેટલા ............. $\%$ થાય ?

જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેથી  $P\,(A \cup B) = P\,(A \cap B),$ તો સાચો સંબંધ મેળવો.

  • [IIT 1998]

જો ઘટનાઓ $X$ અને $Y$ છે કે જેથી $P(X \cup Y=P)\,(X \cap Y).$

વિધાન $1:$ $P(X \cap Y' = P)\,(X' \cap Y = 0).$

વિધાન $2:$ $P(X) + P(Y = 2)\,P\,(X \cap Y)$

  • [AIEEE 2012]

જો $ P(A) = 0.25, P(B)= 0.50 $ અને  $P(A \,\cap\,B) = 0.14 $ હોય, તો $P(A\,\, \cap \,\,\overline B )$બરાબર શું થાય ?