સારી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ $E$ અને $F$ નિરપેક્ષ છે ?

$E :$ ‘પસંદ કરેલ પતું કાળા રંગનું છે'. $F :$ ‘પસંદ કરેલ પતું રાજા છે”.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

In a deck of $52$ cards, $26$ cards are black and $4$ cards are kings.

$\therefore $ $\mathrm{P}(\mathrm{E})=\mathrm{P}$ (the card drawn is a black ) $=\frac{26}{52}=\frac{1}{2}$

$\therefore $ $\mathrm{P}(\mathrm{F})=\mathrm{P}$ (the card drawn is a king ) $=\frac{4}{52}=\frac{1}{13}$

In the pack of $52$ cards, $2$ cards are black as well as kings.

$\therefore $ $\mathrm{P}(\mathrm{EF})=\mathrm{P}$ (the card drawn is  black king ) $=\frac{2}{52}=\frac{1}{26}$

$\mathrm{P}(\mathrm{E}) \times \mathrm{P}(\mathrm{F})=\frac{1}{2} \cdot \frac{1}{13}=\frac{1}{26}=\mathrm{P}(\mathrm{EF})$

Therefore, the given events $\mathrm{E}$ and $\mathrm{F}$ are independent.

Similar Questions

$53$ રવિવાર અને $53$ સોમવાર ધરાવતા વર્ષોમાથી કોઈપણ પસંદ કરતાં, તે લીપ વર્ષ બનવાની સંભાવના કેટલી?

સારી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ $E$ અને $F$ નિરપેક્ષ છે ?

$E :$ ‘પસંદ કરેલ પત્તે રાજા અથવા રાણી છે”. $F : $ ‘પસંદ કરેલ પતું રાણી અથવા ગુલામ છે”.

ઘટનાઓ $A$ અને $B$ એવા પ્રકારની છે કે $P(A) = 0.42, P(B) = 0.48$ અને $P(A$ અને $B) = 0.16$.$ P(A-$ નહિ) શોધો.

બે ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવનાઓ અનુક્રમે $0.25$ અને $0.50$ છે. $A$ અને $B$ બંને એક સાથે થવાની સંભાવના $0.14$ છે. તો $A$ અને $B$ માંથી એક પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

ત્રણ ઘટનાઓ  $A, B$ અને $C,$ માટે $P($  માત્ર એકજ ઘટના $A$ અથવા $B$ બને $) = P \,($ માત્ર $B$ અથવા $C$ એક્જ બને $)= P \,($ માત્ર $C$ અથવા $A$ એકજ બને $)= p$ અને $P$ (ત્રણેય ઘટનાઓ એક્જ સાથે બને $)  = {p^2},$ કે જ્યાં  $0 < p < 1/2$. તો ત્રણેય ઘટનાઓ $A, B$ અને $C$ પૈકી ઓછામાં ઓછી એક્જ ઘટના બને તેની સંભાવના મેળવો.

  • [IIT 1996]