બે વિમાન $ I $ અને $ II$ એ ર્ટાગેટ પર બોમ્બ નાખવાના છે. વિમાન $ I$ અને $ II $ ની ર્ટાગેટ પર બોમ્બ લાગે તેની સંભાવના અનુક્રમે $0.3$ અને $0.2 $ છે. બીજુ વિમાન તોજ બોમ્બ ફેકંશે જો પહેલુ વિમાન ચુકી જશે, તો ર્ટાગેટને બીજા વિમાન વડે બોમ્બ લાગે તેની સંભાવના મેળવો.
$0.2$
$0.7$
$0.14$
$0.32$
જો $E$ અને $F$ બે સ્વત્રંત ઘટનાઓ છે . ઘટના $E$ અને $F$ બંને બને તેની સંભાવના $\frac{1}{{12}}$ અને બંને $E$ કે $F$ પૈકી એકપણ ન બને તેની સંભાવના $\frac{1}{2},$ તો . . .
ત્રણ અલગ અલગ ઘટનાઓ બનવાની સંભાવના $p_1 , p_2 , p_3$ છે તો તે પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?
એક પાસાઓ એ રીતે છે કે જેથી દરેક અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના એ યુગ્મ આવવાની સંભાવના કરતા બમણી છે જો ઘટના $E$ એ એકવાર ફેંકવાથી મળતી સંખ્યા $4$ કે તેનાથી વધારે આવે તેની સંભાવના $P(E)$ મેળવો.
બે ઘટનાઓ $A$ અને $B$ માટે,$P\,(A \cap B) = $
જેના પર $1$ થી $100$ નંબર લખેલા છે એવી લોટરીની $100$ ટિકિટો છે. યાર્દચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના મેળવો.