બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો  $1,2,3,5,7$ અને $11$ હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો $8$ કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{4}{9}$

  • B

    $\frac{17}{36}$

  • C

    $\frac{5}{12}$

  • D

    $\frac{1}{2}$

Similar Questions

ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના $A$ , બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના $B$, ત્રણે કાંટા દેખાય તેને ઘટના $C$ અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના $D$ દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે ? 

એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :

$3$ કે $3$ થી મોટી સંખ્યા આવે. 

પહેલા બસો ધન પૂર્ણાકો  પૈકી યાર્દચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવામાં આવે, તો તેને $6$ અથવા $8 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?

એક સમતોલ સિક્કો સતત ઉછાળવામાં આવે છે.જો પહેલી ચાર વખત ઉછાળતાં કાંટો આવે તો પાંચમી વખત ઉછાળતા છાપ આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1998]

ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો. 

  • [IIT 1980]