અનુક્રમે $2F$ અને $3F$ માનના બે બળો $P$ અને $Q$ એકબીજા સાથે $\theta $ કોણ બનાવે છે. જો બળ $Q$ ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો $\theta $ કેટલો હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $120$

  • B

    $60$

  • C

    $90$

  • D

    $30$

Similar Questions

$ (4, -4, 0)$ અને $(-2,- 2, 0)$ બિંદુ વચ્ચે રહેલ સદીશનું મૂલ્ય કેટલું થાય?

$\vec A$ અને $\vec B $ નો પરિણામી સદીશ $\vec R_1$ છે . વિરુદ્ધ સદીશ $\vec B $ પર પરિણામી સદીશ $\vec R_2 $ બને તો ${\rm{R}}_{\rm{1}}^{\rm{2}}\,\, + \,\,{\rm{R}}_{\rm{2}}^{\rm{2}}$ નું મૂલ્ય શું હશે ?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ બે સદિશોનું સંયોજન મહત્તમ  $(a)$ $180^o$
$(2)$ બે સદિશોનું સંયોજન ન્યૂનતમ $(b)$ $90^o$
  $(c)$ $0^o$

$\overrightarrow{a}$ થી $\overrightarrow{f}$ સુધીના છ સદિશોના મૂલ્યો અને દિશાઓ આકૃતિમાં દર્શાવેલા છે. નીચેનામાંથી કયું વિધાન તેમના વિશે સાચું છે?

  • [AIPMT 2010]

સદિશોની બાદબાકી સમજાવો.