એક પદાર્થ $6$ મિનિટમાં $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન $10^{\circ} C$ હોય, તો પછીની $6$ મિનિટ પછી તેનું તાપમાન $.........{ }^{\circ} C$ થશે.
$28$
$22$
$20$
$21$
અમુક પાણીના જથ્થાને $70^o C$ થી $60^o C$ સુધી ઠંડું પાડવા માટે $5 \;min$ અને $60^o C$ થી $54^o C$ સુધી ઠંડું પાડવા માટે $5\; min$ લાગે છે. પરિસરનું તાપમાન ..... $^oC$ હશે.
ન્યૂટનના શીતનના નિયમની ચકાસણી દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?
ન્યુટનના શીતનના નિયમ મુજબ પદાર્થને ઠંડો પડવાનો દર $ {(\Delta \theta )^n} $ ના સપ્રમાણમાં છે.જયાં $ \Delta \theta $ એ પદાર્થ અને વાતાવરણના તાપમાનનો તફાવત છે. તો $n=$ ______.
એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?