નીચે આપેલી આકૃતિમાં આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
$2 : 1$
$1 : 1$
$1 : 2$
$4 : 1$
બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડીને તેના પર $m$ દળ લટકાવેલ છે. સ્પ્રિંગના બળ અચળાંક $K_1$ અને $K_2$ છે. લટકાવેલ દળનો આવર્તકાળ કેટલો થશે?
$4.84\, N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક $0.98\, kg$ દળનો પદાર્થ દોલનો કરે છે. તો પદાર્થની કોણીય આવૃતિ ($ rad/s$ માં) કેટલી હશે?
એક સરખા સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી ત્રણ સ્પ્રિંગ સાથે $m$ જેટલું દળ આકૃતિ મુજબ લટકાવેલ છે. જો દળને થોડુંક નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો થતા દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
બે એક સરખી સ્પ્રિંગને બળ અચળાંક $73.5 \,Nm ^{-1}$ જેટલો સરખો જ છે. આકૃતિ $1$ , આકૃતિ $2$ અને આકૃતિ $3$ દ્વારા દર્શાવેલ સ્થિતિમાં તેની લંબાઈમાં વધારો કેટલો થશે ? $\left(g=9.8 \,ms ^{-2}\right)$
$M$ અને $N$ સમાન દળના પદાર્થને અનુક્રમે $k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ પર લટકાવેલ છે. જો દોલનો દરમિયાન તેમના મહત્તમ વેગ સમાન હોય, તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?