સમાન દળના બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ સાથે $60^o$ અને $30^o$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો કઈ રાશિ તેમના માટે સમાન હશે?
પ્રક્ષિપ્તની સમક્ષિતિજ અવધિ
પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ
ઉડ્ડયન સમય
ઉપરના બધા જ
પ્રક્ષિપ્ત પદાર્થની શરૂઆતની ગતિઊર્જા $100 \,J$ અને મહતમ ઊંચાઇએ ગતિઊર્જા $30 \,J$ કરતા હોય તો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?
$160\, g$ દળવાળા એક દડાને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે $10\, m\,s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ $kg\, m^2/s$ થાય. $(g\, = 10\, m\,s^{-2})$
પદાર્થની મહત્તમ અવધિ $400 \,m$ હોય,તો તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ કેટલા........$m$ થાય?
બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ $u$ થી છોડતા તે $R$ અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો $t_1$ અને $t_2$ એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો $t_1t_2$ શું થાય?
ક્રિકેટર દડાને મહતમ સમક્ષિતિજ અંતર , $100$ મી સુધી ફેંકી શકે છે,તો તેણે દડાને કેટલા વેગથી ફેંક્યો હશે?($ms ^{-1}$ માં)